મુખ્યમંત્રી બાળ સેવા યોજના | Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022

Mukhyamantri bal seva yojana form Gujarat | મુખ્યમંત્રી બાલ સેવા યોજના pdf | દર મહિને રૂપિયા 4000 ની સહાય । Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022 | Mukhyamantri bal seva yojana form pdf

મુખ્યમંત્રી બાળ સેવા યોજના | Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022

દેશમાં અને ગુજરાત રાજ્યમાં તથા વૈશ્વિક કોરોનાની મહામારી ફેલાયેલ છે. કોરોના મહામારીના કપરાં સમયમાં રાજ્યમાં ઘણા બધા બાળકોના માતા અને પિતા મૃત્યુ થયેલ છે. ઘણા કિસ્સામાં માતા-પિતા બન્નેનું અવસાન થયેલ હોવાનું માલૂમ પડેલ છે. માતા-પિતાના અવસાનથી રાજ્યમાં ઘણા બધા બાળકો અનાથ થયેલ છે. આવા અનાથ થયેલ બાળકો તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા માટે રાજ્ય સરકાર સંવેદનશીલ છે. Covid-19 ની મહામારીમાં અનાથ થયેલ બાળકોને સહાય આપવા માટે “Mukhyamantri Bal Seva Yojana Gujarat” અમલમાં મૂકવામાં આવેલ છે.

Corona Virus ના કારણે બાળકના માતા અને પિતા બંનેનું અવસાન થયેલ હોવાનું જાણ આવેલ છે. કોરોનાની મહામારીના કારણે અનાથ થયેલ બાળકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે. તથા આવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય, તાલીમ, શૈક્ષણિક લોન, સ્વરોજગારી તથા વિવિધ વિભાગોની સહાય આપવા માટે “Mukhyamantri bal seva yojana” અમલમાં મૂકવામાં આવેલ છે.

Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022: The Gujarat Government Will Provide A Monthly Financial Aide Of ₹2,000 To Children Who Have Lost A Parent To COVID-19. The Financial Assistance Would Be Provided Under Mukhya Mantri Bal Seva Yojna. The Scheme Would Be Launched On August 2, Wherein The Money Would Be Transferred To The Bank Accounts Of These Children.

The Gujarat Government Will Provide A Monthly Financial Aide Of ₹2,000 To Children Who Have Lost A Parent To COVID-19. The Financial Assistance Would Be Provided Under Gujarat Mukhya Mantri Bal Seva Yojna.The Scheme Would Be Launched On August 2, Wherein The Money Would Be Transferred To The Bank Accounts Of These Children.At Least 776 Children, Who Were Orphaned Due To COVID-19, Received The First Monthly Instalment Of ₹4,000 Each Under The Bal Seva Yojna Gujarat , Earlier This Month

Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022

Name Mukhyamantri Bal Seva Yojana Gujarat 2022
Launched ByGujarat Government
BeneficiariesChildren
Objective Rs6,000 Per Month
Start Date Of Application25th July 2021
The State Government Has Now Decided To Extend The Benefit Of This Scheme To Children Who Have Lost One Of Their Parents To Covid-19, Said Sunaina Tomar, Additional Chief Secretary Of The Social Justice And Empowerment Department, In A Written Communication To District Collectors.

On August 2, Chief Minister Vijay Rupani Will Launch This Scheme For Such Children, By Transferring The First Monthly Instalment Of ₹2,000 Into The Bank Accounts Of Each Beneficiary Child Identified By The Authorities, Tomar Stated In The Letter.

She Further Asked The District Collectors To Open Bank Accounts For Eligible Children Within Three Days.

મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની પાત્રતા (શરતો) | Mukhyamantri Bal Seva Yojana Gujarat 
  • આ યોજનાનો લાભ Mar-2020 થી કોરોના મહામારી સમાપ્ત ન થાય ત્યાં સુધી મળવાપાત્ર થશે.
  • ગુજરાતના મૂળ વતની હોય તથા ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી કાયમી વસવાટ કરતા હોય તેવા અનાથ બાળકોને “mukhyamantri bal sewa yojana Gujarat” લાભ મળવાપાત્ર થશે.
  • નિરાધાર બાળક 10 વર્ષથી મોટી ઉંમરના હોય તો, આવા બાળકનું અલગ બેંક એકાઉન્‍ટ(Bank Account) ખોલાવવાનું રહેશે. તેવા બાળકના ખાતામાં જ DBT (Direct benefit Transfer) દ્વારા દર મહિને સહાયની રકમ જમા કરવામાં આવશે.
  • મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ નિરાધાર બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે.

નોંધ:- જયારે 10 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી ઉપાડનાર વ્યક્તિના નામે જ બેંક એકાઉન્‍ટ (Bank Account in Single Name) ખોલવવાનું રહેશે. અને તે બેંકમાં જ DBT (ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્‍સફર) થી માસિક સહાય ચૂકવાશે.

10 વર્ષ કે તેથી નાની ઉંમરનું બાળક જ્યારે 10 વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક એકાઉન્‍ટ ખોલવવાનું રહેશે, જેમાં DBT દ્વારા સહાય ચૂકવાશે.

Mukhyamantri Bal Seva Yojana Gujarat Benfits

The State Government Announced A Number Of Relief Measures Including Monthly Financial Assistance For The Children Who Have Lost Both Their Parents To Covid.

Rupani Announced ‘Mukhyamantri Bal Seva Yojana And Said Such Children Will Get ₹4,000 Per Month Till They Turn 18. Now, This Age Has Been Increased To 21.

He Had Also Said That If They Continue Studies, They Will Get Assistance Of ₹6,000 Per Month Till They Turn 21. The Chief Minister Also Added That This Stipend Will Continue During Higher Studies Too.

He Said All Types Of Undergraduate And Postgraduate Courses Will Be Considered Valid For Availing Benefit Under This Scheme. Such Children Will Also Get Priority In Various Government Schemes Offering Scholarships Within India And Abroad Irrespective Of Income Criteria, Rupani Said.

According To The State Government, The Children From The ST, ST, OBC And Economically Backward Classes Will Get The Benefit Of Scholarships Of The State Social Justice And Empowerment And Tribal Development Department Irrespective Of Income Limits.

  • મુખ્યમંત્રી બાલ સેવા યોજના ફોર્મ(અરજી) ક્યાં કરવી | Mukhyamantri Bal Seva Yojana GujaratMukhyamantri Bal Seva Yojana Gujarat લાભ લેવા માટે નિયત અરજી પત્રકમાં “જિલ્લા બાળ સુરક્ષા એકમ” ખાતે દસ્તાવેજો સાથે આપવાની રહેશે.
  • સંબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee (SFCAC) એ મુખ્યમંત્રી બાલ સેવા યોજના ફોર્મ મળ્યાની તારીખ થી 7 દિવસમાં અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે.